એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Showing posts with label TET 1. Show all posts
Showing posts with label TET 1. Show all posts

Sunday, 4 March 2018

Tuesday, 12 December 2017

ટેટ-૧ની પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા ઉમેદવારો મુંઝવણમાં

ભાવનગર,તા.૧૧

રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્દેશ મુજબ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી અન્વયે ટેટ-૧ની પરીક્ષા લેવાશે.અલબત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ની પરીક્ષા કઈ તારીખે લેવામા આવશે.?તે અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા નહી કરાતા ઉમેદવારો ટેટ-૧ની પરીક્ષાની તીથીને લઈને મુંઝવણમાં મુકાઈ ગયા છે.જોકે કેટલાક જિલ્લામાં પરીક્ષાની તારીખ સાથેનો પરિપત્ર વાઈરલ થયો છે. વાઈરલ થયેલા આ પરિપત્ર સાથે શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રો સહમતી દર્શાવી નથી.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડની સુચના અનુસાર સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧ પરીક્ષા યોજવા માટેની સ્થાનિક કક્ષાએ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.તૈયારી છતા પણ હજુ સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ની પરીક્ષાને લઈને હજુ કોઈ સત્તવાર તારીખની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રોએ જણાવ્યુ હતું.જ્યારે બીજી તરફ ટેટ-૧ની પરીક્ષાની નિિૃત તારીખ દર્શાવતો શિક્ષણ વિભાગ દ્વારા કરવામા આવેલો પરિપત્ર વાઈરલ થયો છે.જોકે આ વાઈરલ થયેલા પરિપત્ર મામલે શિક્ષણ વિભાગના આધિકારક સૂત્રોએ અંતર જાળવીને જણાવ્યુ હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી ટેટ-૧ની પરીક્ષાને લઈને કોઈ જ તીથી જાહેર કરવામાં આવી નથી.

Thursday, 28 September 2017

LOWER PRIMARY VIDHYASAHAYAK BHARATI

FIRST ROUND FIRST DAY UPDATES.

DEAR FRIENDS...
AAJE LOWER PRIMARY BHARATI NA FIRST ROUND NO FIRST DAY CHHE. 

AAJE SCIENCE CATEGORY, PH CATEGORY NO ROUND SAVARE 9 ANE 10 VAGYE CHHE

FIRST ROUND MA TOTAL GENERAL MERIT NUMBER 845 SUDHI NA UMEDVARO NE BOLAVEL CHHE.

AAJE TOTAL  400 CANDIDATES NE AAJE JILLAPASANDGI MATE BOLAVEL CHHE.

73.73% SUDHI NA MERIT MA OBC MERIT NUMBER 488 SUDHI NO SAMAVESH THAIJAAY CHHE.

UPDATE@ 10:30 A.M

12/10/2017 NA ROJ JILLA MA SCHOOLPASANDGI DATE RAKHEL CHHE

Friday, 29 January 2016

Tet Htat Guru Mobile App


મિત્રો તમે Tet Htat  કે તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો તમને ઉપયોગી બને તેવા પ્રકારની ગુજરાતી એપ બે મિત્રો દિપક પાઠક અને કિશોર પરમાર દ્વારા બનાવવામાં આવી છે. જે આપને  ઉપયોગી બનશે.
આ એપ ઇસ્ટોલ કર્યા પછી તમારા મેઈલ id થી સાઇનપ કરવાનું રહેશે.
તેમાં ફેસબૂકથી પણ લોગીન થઇ શકશો.
અને આપ આ એપને ફાઈવ સ્ટાર આપવાનું ભૂલશો નહિ
તો , નીચે આપેલ લિંક પરથી એપ ઇન્સ્ટોલ કરો.
એપ સાઈઝ 4.58 MB ની છે.
>>>> CLICK HERE FOR DOWNLOAD APP

Monday, 5 October 2015

BREAKING NEWS :- TET-1 EXAM RESULT MA BHUL SUDHAREL CHHE..CHECK AGAIN.

》टेट- 1 ना परिणाम अने
OMR बन्ने माँ अलग मार्क छे तेओने SEB द्वारा  SMS थी  जाण कराई छे.
Alert,
Dear applicant your  TET-1 result has been updateed. Kindly view your result on result.sebgujarat.com
Thanks

--》Click here & check your result

Thursday, 1 October 2015

TET 1 RESULT DECLARE

TET 1 Result Ange Good News

GOOD NEWS :- TET 1 NA RESULT ANGE FINAL NEWS

SEB NA ADHYAKSH B.K TRIVEDI SIR JODE
HAAL J VAAT THAYI EMNA KAHEVA PRAMANE AGENCY NE JE TET 1 NI EXAM NI
KAAMGIRI SOPEL CHE TEO RESULTS NO DATA UPLOAD NU KAAM KARI RAHI CHE.JE AHI SEB MA BADHI VIGATO CHECK THAYI
JAAY ETLE SANJ SUDHI MA RESULTS
DECLARE KARVA NO PRAYATN KARVA MA
AAVSHE .

Jo koi karan sar result declare karva ma vaar lage athva koi technical reason hoy to samay lagi shake chhe... baki result game te samaye declared
thayi jashe .

SO PLEASE WAIT FOR RESULTS .

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...