DASH BOARD !
Showing posts with label CHUNTANI. Show all posts
Showing posts with label CHUNTANI. Show all posts
Saturday, 21 November 2015
તમારો બુથ અને ભાગ નંબર અને ક્રમ જાણો
જો તમે એક મતદાર છો તો તમારૂ વોટ ક્યા બુથમાં /ભાગ નંબર અને ક્રમ નંબર ૫ર છે તે જોવા માટે નીચેની લિંક ૫ર જઇ તમારો જિલ્લો ૫સંદ કરી તમારુ પુરુ નામ અંગ્રેજી કે ગુજરાતીમાં લખી સર્ચ કરી જરૂરી વિગત જોઇ લખી લો. Click here
ચુંટણીમાં તૈયાર કરવાના પરબડીયાની યાદી
મિત્રો તમે આજે આવતી કાલે થનારા મતદાન માટે મતદાન મથક પર પહોચી જરૂરી સામાન અને અન્ય માહિતી ચેક પણ કરી હશે જ્યારે મતદાન પુરુ થયા પછી જે તે સેન્ટર પર ચુંટણીનું EVM અને અન્ય સાહિત્ય જમા કરાવવા જશો ત્યારે વૈધાનિક અને બિન વૈધાનિક પરબડીયા જમા કરાવવા હોય છે મિત્રો યાદ રાખજો માત્ર વૈધાનિક ૫રબડીયા લાખ વડે સીલ કરવાના હોય છે. આ તમામ પરબડીયાની યાદી માટે નીચે કલીક કરો
Subscribe to:
Posts (Atom)
આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online
સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...
-
SHIKSHAK JYOT MAGHAVVA MATE NU ADDRESS & AAPNA PRASHNO NA SOLUTION MATE INFO BY SHIKSHAK JYOT PAGE. --} USEFULL FOR ALL GUJARAT PRIM...
-
STD -1 YEAR 1990 GUJARATI BOOK DOWNLOAD CLICK HERE. ⤵⤵ STD -1 OLD BOOK DOWNLOAD CLICK HERE.
-
OPEN & DOWNLOAD CLICK THIS LINK. PARIPATRA DOWNLOAD STEP BY STEP CLICK HERE. INSPIRE AWARD SCHEME BABAT PARIPATRA DATE -28-1-2016. P...