મિત્રો તમે Tet Htat કે તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો તમને ઉપયોગી બને તેવા પ્રકારની ગુજરાતી એપ બે મિત્રો દિપક પાઠક અને કિશોર પરમાર દ્વારા બનાવવામાં આવી છે. જે આપને ઉપયોગી બનશે.
આ એપ ઇસ્ટોલ કર્યા પછી તમારા મેઈલ id થી સાઇનપ કરવાનું રહેશે.
તેમાં ફેસબૂકથી પણ લોગીન થઇ શકશો.
અને આપ આ એપને ફાઈવ સ્ટાર આપવાનું ભૂલશો નહિ
તો , નીચે આપેલ લિંક પરથી એપ ઇન્સ્ટોલ કરો.
એપ સાઈઝ 4.58 MB ની છે.
>>>> CLICK HERE FOR DOWNLOAD APP
DASH BOARD !
Friday, 29 January 2016
Tet Htat Guru Mobile App
Subscribe to:
Post Comments (Atom)
આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online
સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...
No comments:
Post a Comment