એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Wednesday 24 August 2016

ONLINE BADALI SECOND PHASE

શિક્ષક/વિદ્યાસહાયકે પ્રથમ તબક્કામાં અરજી જમા કરાવી છે પણ બદલી હુકમ થયો નથી તેઓ જો ફરીથી શાળા પસંદગી કરી ફોર્મ ભરવા માંગતા હોય તો તેવો પ્રથમ તબક્કામાં મળેલ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ આપી પોતાના ફોર્મમાં શાળા પસંદગી આપી શકશે. તેમ છતાં જો આપનું અરજી-પત્રક ખુલે નહિ તો આપ નવેસરથી અરજી પણ કરી શકો છો.   બીજા તબક્કાની જીલ્લાવાર ખાલી જગ્યાની માહિતી માટેઅહી ક્લીક કરો. બીજા તબક્કા માટે ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લીક કરો. શિક્ષક/ વિદ્યાસહાયક માટે ઓન-લાઇન બદલી અંગેની સુચના (બીજો તબક્કો)આ કાર્યક્રમ માત્ર જીલ્લાની આંતરિક બદલી માટે છે, જીલ્લા ફેર બદલી માટે નથી.ફોર્મ ભરવા અંગેની સમજ.જાહેરાતફોર્મ ભરવા અંગેની સૂચનાસમગ્ર ફોર્મ અંગ્રેજી માં ભરવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...