એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Sunday 18 September 2016

Welcome to CCC Sardar Patel University Website

Payment Rules

 

After filling online form candidates will pay fees in Corporation Bank Sardar Patel University Branch In CASH Only.

 

Note: Payment made once will not be refunded in any circumstances.

 

તમામ ઉમેદવાર માટે સામાન્ય સુચના

·         સરદાર પટેલ​ યુનિવર્સીટી વિસ્તાર (ફક્ત આણંદ અને ખેડા જિલ્લા) માં સરકારી નોકરી કરતાં ઉમેદવારો કે જેને ઇનસર્વિસCCC પ્રમાણપત્રની જરૂરીયાત હોય તેવા ઉમેદવારોએ જ આફોર્મ ભરવાનું રહેશે. અન્ય ઉમેદવાર ફોર્મ ભરશે તો તેમનું ફોર્મરદ્દ બાતલ થશે તેમજ ફી પરત મળી શકશે નહી.

·         ઉમેદવારે ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ઓનલાઇનભરવાની રહેશે. અધુરી કે ખોટી માહિતી ધરાવતું ફોર્મ રદ્દબાતલ થશે.

ફોર્મ ભરવા અંગેની સુચના

1.       કોઇપણ પ્રકારની Spelling ની ભુલ ની જવાબદારી જે તેઉમેદવારની જ રહેશે ત્યારબાદ કોઇપણ પ્રકારના સુધારાકરવામાં આવશે નહી તેમજ તે જ નામનું પ્રમાણપત્ર મળશે.

2.       Photo તેમજ Signature, ફોર્મમાં જણાવ્યા મુજબની100KB સાઇઝમાં સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાનાંરહેશે.

3.       ફોર્મ Save કર્યા બાદ તમને લાલ અક્ષરમાં User ID Display થશે જે નોંધી રાખો.

4.       ફોર્મમાં તે જ પેઇજમાં નીચે Edit તેમજ Confirm Option આવશે. જો કોઇ માહિતી સુધારવાની થતી હોય તોEdit દ્વારા સુધારવી Confirm આપ્યા બાદ કોઇપણ માહિતીસુધારી શકાશે નહી.

5.       હવે તમને આપેલ User ID અને તમારી Date Of Birthથી ફરીથી Login થવુ.

6.       ત્યારબાદ Application Form ની પ્રિન્ટ POTRAITમોડમાં (ઊભી)  કાઢવી.

7.       અને Payment Challan ની પ્રિન્ટ LANDSCAPEમોડમાં (આડી)  કાઢવી.

8.       ત્યારબાદ Application Form ની પ્રિન્ટ પર તમારાવિભાગનાં વડાના સહિ સિક્કા કરવાનાં રહેશે.

9.       Payment Challan લઈ Corporation Bank SARDAR PATEL UNIVERSITY Branch માં જઈ કેશ પેમેન્ટ કરવાનું રહેશે.

10.   ત્યારબાદ Application Form,  Payment Challan(UNIVERSITY & CCC CENTER COPY) તથા ફોટો આઈડી ની સેલ્ફ-એટેસ્ટેડ કોપી  CCC સેન્ટર પરરૂબરૂમાં જમા કરાવવાની રહેશે.

CCC CENTRE ADDRESS:

 G.H Patel P.G. Department of Computer Sciecnce & Technology, 
 Sardar Patel University, Near Jain Derasar, Nana Bazar, Vallabh Vidyanagar -388120.

પરીક્ષા અંગેની અન્ય માહિતી  વેબસાઇટ પરઉપલબ્ધ થશે.

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...