એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Tuesday 8 December 2015

VIDHYASAHAYAK BHARTI START APPLY ONLINE

Education Department
Government Of Gujarat

હોમ વિદ્યાસહાયક ભરતી જીલ્લાવાર ભરવાપાત્ર બેઠકો સંપર્ક સ્વીકાર કેન્દ્રોના લોગીન માટે

 TET EXAMINATION 

આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ રહેશે. આપે આપેલ માહિતી સામે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી સાચી જ ભરવી અને જો ખોટી પૂરવાર થશેતો ફોજદારી કાર્યવાહી કરવામા આવશે.ખાસ સુચના: 
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8) વર્ષઃ 2015-16 (ખાસ ભરતી) સંદર્ભે સામાજિક વિજ્ઞાન વિષયમાં બિઝનેશ એન્વાયરમેન્ટ વિષય સાથે બી.કૉમ. કરેલ હોય તેવા ફોર્મ સંબંધિત ઉમેદવાર “આ વિષય અર્થશાસ્ત્ર સમકક્ષ છે” તેવું પ્રમાણપત્ર યુનિવર્સિટી પાસેથી મેળવી રજૂ કરે તો સ્વીકારવામાં આવશે.
ઉમેદવારો ઓન-લાઈન ફોર્મ તારીખ 17-12-2015 ના રોજ સાંજે 03:00 સુધી ભરી શકશે અને ભરેલ ફોર્મ રીસીવીંગ સેન્ટર પર સાંજે 5.00 સુધી આપી શકશે.ઉમેદવાર TET-II પરીક્ષાની ઓરીજીનલ માર્કશીટ રજુ ના કરી શકે તેમ હોય તો વિકલ્પ રૂપે કમ્પ્યુટરાઈઝ્ડ માર્કશીટ ફક્ત ફોર્મ સ્વીકારવા માટે બતાવી રીસીવીંગ સેન્ટર પર ફોર્મ જમા કરાવી શકશે. ઉમેદવારે ભરતી સમયે TET-II પરીક્ષાની ઓરીજીનલ માર્કશીટ રજુ કરવાની રહેશે. તે જ માન્ય ગણાશે.  

    

  ભરતી નો પ્રકાર :
  Medium :
  TET Date :
  TET Seat No. : *
Please select Applied Post.    
 

ટેકનીકલ સપોર્ટ માટે : 079-65108805  અન્ય જાણકારી માટે : 079-23256592,079-23241663
ઉપરોક્ત નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...