એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Friday 20 November 2015

તમારા બુથની મતદારયાદી ડાઉનલોડ કરો

આવતી કાલે નગરપાલિકાની ચુંટણી છે તેવા સમય જો તમે કોઇ રાજકીય પાર્ટીના કાર્યકર્તા હો અને હજુ તમને તમારા બુથની મતદાર યાદી ના મળી હોય તો તમારે મારા તમારા બુથમાં કોણ કોણ વોટર છે તે જાણવા માટે તમારા બુથની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક ૫૨ જઈ તમારો જિલ્લો અને વિધાનસભા ક્ષેત્ર ૫સંદ કરી સર્ચ કરો એટલે તમામ બુથના નામ આવી જશે તેમાંથી તમારા બુથ પર કલીક કરો

DOWNLOD YADI

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...