એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Saturday 12 September 2015

Tet-2 રીઝલ્ટમાં ઓછા ગુણ બાબતે

જે મિત્રોને Tet-2 પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા હોય અને ફાયનલ આન્સર કી પ્રમાણે વધુ થતા હોય તો તેવા મિત્રોએ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરની કચેરીની રૂબર મુલાકાત લેવી અને સાથે OMR સીટની ડાઉનલોડ કરેલ પ્રિન્ટ, પ્રશ્નપત્ર અને બીજા જરૂરી આધાર પુરાવા લઈ જવા

સરનામુ:-

STATE EXAMINATION BOARD
Government of GujaratOppo. Govt. Library,Sector-21,Gandhinagar - 382021Gujarat.

નોંધ: વાવના માંનાભાઈ દેસાઈને 45 ગૂણ માંથી 84 ગૂણ થયેલ છે તમારે પણ સાચા ઉતર હોય તો ગાંધીનગરનો ફેરો મારી આવો.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...