DASH BOARD !
Monday, 31 August 2015
આદર્શ નિવાસી સરકારી શાળાઓ માટે ધો ૧૧ અને ૧ર વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષકો ની કાયમી ભરતી
》આદર્શ નિવાસી સરકારી શાળાઓ માટે ધો ૧૧ અને ૧ર વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષકો ની કાયમી ભરતી કરવાની છે
કુલ જગ્યાઓ = 45
1.ગણિત માટે = 04
2.અંગ્રેજી માટે = 09
3.ભૌતિક વિજ્ઞાન માટે = 08
4.રસાયણ વિજ્ઞાન માટે = 06
5.જીવ વિજ્ઞાન માટે = 18
》વધુ માહિતી માટે:- click here
》ઑનલાઇન અરજી માટે:- Apply Online
★ જામનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, દ્વારા તા. 23/08/2015 ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ, ફાઈનલ આન્સર કી પ્રોવિઝનલ રીઝલ્ટ ★
》પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ માટે નીચે ક્લીક કરો.:-click here
》ફાઈનલ આન્સર-કી માટે નીચે ક્લીક કરો.:-click here
》પ્રોવિઝનલ રીઝલ્ટ માટે નીચે ક્લીક કરો.:-click here
♥ પોરબંદર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, દ્વારા તા. 23/08/2015 ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ, ફાઈનલ આન્સર કી પ્રોવિઝનલ રીઝલ્ટ ♥
》પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ માટે નીચે ક્લીક કરો.:-click here
》ફાઈનલ આન્સર-કી માટે નીચે ક્લીક કરો. :-click here
》પ્રોવિઝનલ રીઝલ્ટ માટે નીચે ક્લીક કરો.:-click here
♣ સબ એકાઉન્ટન્ટ - સબ ઓડીટર સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવાની સુચના ♣
》જાહેરાત ક્રમાંક ૪૬-૨૦૧૫૧૬ તા. ૧૩-૦૯-૨૦૧૫ અન્વયે સબ એકાઉન્ટન્ટ - સબ ઓડીટર સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવાની સુચના:- click here
》ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક(શરૂઆત તા 1/09/15):- click here
★ TET-I 2015 Provisional Answer key ★
》ધો ૧ થી ૫ ના વિદ્યા સહાયકની ભરતીમાં પસંદગી માટે તા.23/08/15ના રોજ લેવાયેલ TET-I 2015 પરીક્ષાની Provisional Answer key અહી મુકેલ છે આ કી જોઈ જવા વિનંતી છે
જો કોઇ જવાબ માટે વાંધો અથવા અસંમતી હોય હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડને તા 2/09/15 સુધી પ્રમાણભૂત આધારો સાથે લેખિતમાં રજુઆત મોકલવાની રહેશે ત્યાર બાદ રજુઆત ધ્યાને લેવાશે નહી
》આન્સર કી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો
Wednesday, 26 August 2015
❇ DHARA 144 .. SU CHHE AA DHARA .. JANO TENA VISE SAMPURN MAHITI
Know About धारा 144
अक्सर आपने कई राज्यों और शहरों में धारा 144 लागू होने की खबरें पढ़ते या सुनते रहते हैं। हमेशा आप यह सोचकर इसे टाल देते हैं कि यह कोई कानून की धारा है जिसका आपसे कोई लेना-देना नहीं है, लेकिन इसके बारे में जानना आपके लिए काफी आवश्यक है। शांति व्यवस्था बनाये रखन के लिए की जाती है लागू जब कहीं भी किसी हिंसा या तनाव के बाद इलाके का माहौल खराब होता है या खराब होने की संभावना होती है जिससे तनाव बढ़ने की उम्मीद है ऐसे वक्त में धारा 144 को ऐहतियातन उस इलाके में लागू किया जाता है। यह पुलिस द्वारा घोषित किये जाने वाला एक आदेश होता है जिसे विशेष परिस्थितियों जैसे दंगा, लूटपाट, आगजनी, हिंसा, मारपीट को रोक फिर से शांति की स्थापना के लिए किया जाता है। बाहर घूमने पर होता है प्रतिबंध धारा 144 लागू होने के बाद उस ईलाके में नागरिकों की सुरक्षा के लिहाज से लोगों को घरों से बाहर निकलकर घूमने पर प्रतिबंध होता है। यही नहीं यातायात को भी पूरी तरह से इस अवधि में रोक दिया जाता है। इसके साथ ही एक साथ लोगों के एक साथ एकत्र होने या ग्रुप में घूमने पर पूरी तरह से पाबंदी होती है। तीन साल तक सजा हो सकती है इस दौरान सारे कानूनी अधिकार इलाके के मजिस्ट्रेट को दे दिये जाते हैं जिसपर शांति व्यवस्था को फिर से स्थापित करने की जिम्मेदारी होती है। इस दौरान कानून का उल्लंघन करने पर तीन साल तक की सजा हो सकती है साथ ही भारी जुर्माना या दोनों हो सकता है।
》નર્મદા એજયુકેશન & સાયન્ટીફિક રીસર્ચ સોસાયટીમાં જગ્યાઓ
》નર્મદા એજયુકેશન & સાયન્ટીફિક રીસર્ચ સોસાયટીમાં નીચેની જગ્યાઓ ભરવાની છે
1.આસિસ્ટન્ટ પ્રોફેસર(કમ્યુટર) ની 03 જગ્યાઓ
2.આસિસ્ટન્ટ પ્રોફેસર(એકાઉન્સી)ની 01 જગ્યાઓ
3. આસિસ્ટન્ટ પ્રોફેસર(કોમર્સ)ની 01 જગ્યાઓ
વધુ માહિતી માટે :-Click here
Tuesday, 25 August 2015
》આજ રોજ ૨૬/૦૮/૧૫ના રોજ વડોદરા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો DPEO વડોદરાનો પરિપત્ર
》વડોદરા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓ આજ રોજ ૨૬/૦૮/૧૫ના રોજ બંધ રાખવાનો DPEO વડોદરાનો પરિપત્ર
》Downlod :- click here
Monday, 24 August 2015
♥ UPSC માં વિવિધ જગ્યાઓની જાહેરાત ♥
》UPSC માં વિવિધ જગ્યાઓની જાહેરાત
UPSC માં વિવિધ જગ્યાઓની જાહેરાત
See Details:- Click here
》HNGU B.A Sem -2 Result 2015
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી( HNGU) ના B.A Sem -2 Result જાહેર થયું
Result Jova :-Click here
》શૈક્ષણિક સમાચાર Update Must watch (24/08/15)
》Details News Click on link
1. જીટીયુ પૂર્વ રાષ્ટ્રપતિ પી જે અબ્દુલ કલામના વિચારોને ક્લાસરૂમમાં ભણાવશે
2. GPSC પ્રિલિમ્સ માટેના બંને પ્રશ્નપત્ર એકંદરે સરેરાશ નીકળ્યા
3. ટેટ-1ના પેપરમાં ગણિતના પ્રશ્નોએ મૂંઝવ્યા
4. UPSCમાં પરંપરાગત સવાલો પૂછાયા
5. ધો ૧૦ પરિણામ સુધારવા પ્રોક્સી પિરિયડ
6. બીએડ કોલેજો રૂ. નવ કરોડ વ્યાજ સાથે પરત માગશે
7. UPSCની પ્રીલિમ પરીક્ષામાં અડધા ઉમેદવારો ગેરહાજર
8. ભાવનગર યુનિ.ના કુલપતિ તરીકે શૈલેશ ઝાલાએ ચાર્જ સંભાળ્યો
9. બાપુનગરમાં ટેટ-૧ની પરીક્ષા પૂરી થયા બાદ પણ કેટલાક ઉમેદવારો લખતાં હોઈ લોકોનો હોબાળો
સોેજન્ય: દિવ્યભાસ્કર, નવગુજરાત સમય
♧ ભાવનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, દ્વારા તા. 16/08/2015 ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ, ફાઈનલ આન્સર કી તથા પ્રોવિઝનલ રીઝલ્ટ જાહેર ♧
》પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ માટે નીચે ક્લીક કરો.
Click here
》ફાઈનલ આન્સર-કી માટે નીચે ક્લીક કરો.
Click here
▶ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, જામનગર અને પોરબંદર જિલ્લા દ્વારા તા. 23/08/2015 ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર-કી તથા પ્રોવીઝનલ આન્સર કી
》તલાટી કમ મંત્રી પ્રોવીઝનલ આન્સર કી :- Downlod click here
》પ્રોવીનઝલ આન્સર કી સંદર્ભે રજુઆત કરવાનો નિયત નમૂનો:-Click here
★ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા CCC /CCC+ પાસ કરવા અંગે માટે સામાન્ય વિભાગનો તા 6/08/15નો નવો પરિપત્ર ★
》કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા CCC /CCC+ પાસ કરવા અંગે નો પરિપત્ર
06-08-2015
》Downlod Paripatr:- Click here
♣SPIPA CCC + Result 2015 - 7-District Pass-Napas(Date:04-08-15 થી 07-08-15) ♣
SPIPA દ્વારા જુદા જુદા સેન્ટરમાં CCC + ની પરીક્ષા તા 04-08-15 થી 07-08-2015ની વચ્ચે લેવાઈ તેનું પરિણામનીચે મુજબ છે
1.Ahmedabad Center, Spipa
પાસ થનારનું પરિણામ:- Click here
》નપાસ થનારનું પરિણામ:- Click here
2.Ahmedabad Center, RTC
પાસ થનારનું પરિણામ:-Click here
》નપાસ થનારનું પરિણામ:-Click here
3. Gandhinagar Sachivalay Center
પાસ થનારનું પરિણામ:-Click here
》નપાસ થનારનું પરિણામ:-Click here
4. Vadodara Center
પાસ થનારનું પરિણામ:-Click here
》નપાસ થનારનું પરિણામ:-Click here
5. Mehsana Center
પાસ થનારનું પરિણામ:-Click here
》નપાસ થનારનું પરિણામ:-Click here
6. Surat Center
પાસ થનારનું પરિણામ:-Click here
》નપાસ થનારનું પરિણામ:-Click here
7. Rajkot Center
પાસ થનારનું પરિણામ:-Click here
》નપાસ થનારનું પરિણામ:-Click here
♣ભારત સરકાર દ્વારા વર્ષ 2015 ના અર્જુન એવોર્ડની જાહેરાત♣
૧) વર્ષ 2015 ના અર્જુન એવોર્ડ માટેના નામોની જાહેરાત 12 ઓગસ્ટના રોજ કરવામાં આવી છે.
૨) દર વર્ષે 15 નામ જાહેર કરાય છે, પરંતુ આ વર્ષે 17 નામની યાદી જાહેર કરવામાં આવી છે.
૩) અર્જુન એવોર્ડ આપવા માટે 12 સદસ્યોની કમિટી દ્વારા નામની ઘોષણાની કાર્યવાહી કરવામાં આવે છે.
૪) દર વર્ષે 29 ઓગસ્ટના રોજ દેશના રાષ્ટ્પતિ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.
૫) 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ હોવાથી આ દિવસ સ્પોર્ટ્સ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
૬) આ વર્ષના 17 ખેલાડીઓને રાષ્ટ્રપતિશ્રી દ્વારા 29 ઓગસ્ટ 2015 ના રોજ અર્જુન એવોર્ડ આપવામાં આવશે.
૭) અર્જુન પુરસ્કારમાં એક સ્મૃતિ ચિન્હ તથા પાંચ લાખ રૂ.ની રકમ આપવામાં આવે છે.
૮) રમત ક્ષેત્રે અપાતા ખેલરત્ન એવોર્ડ માટે 7.5 લાખ રૂ. ની રકમ આપવામાં આવે છે.
Sunday, 23 August 2015
》TALATI English Questions Sollution..
Answer Keys:Talati
Rajkot..jamnagar...porbandar....sabarkantha and gandhinagar Paper Solution/Answer Keys:
-: English Grammar:-
1) I cannot but laugh at his joke.
2) Find a correct statement. Raja likes to play Hockey.
3) She is the most beautiful persona in our village.
4)What a beautiful picture it is!
5) No article Mt. Everest is the highest mountain in the world.
6) Please shut the door.
7) I am fond of reading.
8) I was expected in time.
9) Raghu works in the office as if he were a boss.
10) One of the men is the culprit from that mob.
11)When Amitabh returned to the cinema much water had been flowed.
12) Ashutosh does not think that this trick will work.
13) The girl standing at the door is my sister.
14) You are the man whom our professor respects the most.
15) You could have saved your time provided you started early.
》Tet-1 Kamchalau Answer Key
Downlod key :- Click here
--》ANSWERS CORRECTION IN THIS FILE.
Que.2 -PUSHP
QUE-6 KALIYAR ABHYARANY
Que-14 (A) Jiyas
Que-64 Parvat Tara- Suresh Joshi
》TET-1 PERFECT ENGLISH QUESTIONS SOLUTION
1. will fail
2. as
3. quite
4. had begun
5. have been cooking
6. were playing
7. which
8. invitation
9. to
10. not to leave
11. They were not successful.
12. My mother said that health is wealth.
13. Experience
14. he was sick.
15. PRQS
16. I want an aeroplane to be bought.
17. Perfect Present Tense
18. Can
19. Lexicographer
20. aviary
21. ultimate
22. illicit
23. Didn't they?
24. gone and taken
25. week
26. How much
27. Where
28. Adverb
29. Swan
30. After
Saturday, 22 August 2015
Friday, 21 August 2015
INSPIRED AWARD ONLINE REGESTRATION
》》इन्सपायर एवोर्ड नु ओनलाइन रजिस्ट्रेशन दिन 3 मा करी देवु फरजियात छे आप नी शाला ना बालकों नु नोमीनेशन करीने CRCने जाणकरशो
वधु माहिती माटे CRC नो संपर्क करवो
》》CHEK WEBSITE :- CLICK HERE
♥ MUKHYAMANTRI AMRUTTAM MAA VATSALY YOJNA VISE JAANO ♥
મુખ્યમંત્રી અમૃતમ “માં વાત્સલ્ય” યોજના
મિત્રો ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારો માટે એક ખુબ જ સરસ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ પોસ્ટ ખાસ શેર કરજો જેથી કરીને કોઈ ગરીબ પરિવાર ને જાણ ના હોય તો એ યોજના નો લાભ લઇ શકે.
આવો જાણીએ થોડું આ યોજના વિશ
જે પરિવાર ની વાર્ષિક આવક 120000 કરતા ઓછી હોય તે આ યોજના માં જોડાઈ શકે છે.
એક જ કુટુંબ ના તમામ સભ્યો (મહત્તમ 5 વ્યક્તિ) આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજના મુજબ નીચે દર્શાવેલ સાત ગંભીર બીમારીઓ માં મફત સારવાર નોધાયેલી ખાનગી તથા સરકારી હોસ્પિટલ માંથી મળી શકશે.
1. ગંભીર રીતે દાઝેલા
2. હ્રદય ના રોગો
3. કેન્સર
4. મગજ ના રોગો
5. કીડની ના રોગો
6. ગંભીર ઈજાઓ
7. નવજાત શિશુ ના જન્મજાત રોગો
ઉપર ની બીમારીઓની ૫૪૪ જેટલી પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.
ઉપર ની તમામ બીમારીઓ માટે રાજ્યસરકાર તરફ થી 200000 રૂપિયા ની સહાય મળી શકશે. આ ઉપરાંત હોસ્પિટલ આવવા જવાના ભાડા પેટે 300 રૂ. પણ ચુક્કવામાં આવશે.
“માં” કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જોડાયેલ 46 ખાનગી જેવી કે સ્ટર્લીંગ ગ્રુપ, નારાયણ રુદ્રાલય, બેન્કર્સ હાર્ટ, સત્ય સાઈ, ભારત કેન્સર તેમજ સરકારી હોસ્પિટલો માં જઈ લાભ લઇ શકે છે.
આ યોજના નું કાર્ડ બનાવવા માટે નજીક ના તાલુકા આરોગ્ય કાર્યાલય નો સંપર્ક કરો.
લાભાર્થી ને પુરાવા માં આવક નો દાખલો, રેશનકાર્ડ, ઈલેક્શન કાર્ડ ઓરીજીનલ તથા નકલ સાથે લઇ ને જવાનું રહેશે.
વધુ જાણકારી માટે આ ટોલ ફ્રી નંબર પર વાત કરી શકો છો 1800 233 1022
♣ RTO LIST ALL DISTRICT ♣
GJ-1 Ahmedabad
GJ-2 Mehsana
GJ-3 Rajkot
GJ-4 Bhavnagar
GJ-5 Surat City
GJ-6 Vadodara City
GJ-7 Kheda
GJ-8 Banaskantha
GJ-9 Sabarkantha
GJ-10 Jamnagar
GJ-11 Junagadh
GJ-12 Kutch
GJ-13 Surendranagar
GJ-14 Amreli
GJ-15 Valsad
GJ-16 Bharuch
GJ-17 Panchmahal
GJ-18 Gandhinagar
GJ-19 Bardoli
GJ-20 Dahod
GJ-21 Navsari
GJ-22 Narmada
GJ-23 Anand
GJ-24 Patan
GJ-25 Porbandar
GJ-26 Vyara
GJ-27 Ahmedabad East (Vastral)
GJ-28 Surat rural
GJ-29 Vadodara rural
GJ-30 Dang
GJ-31 Gandhidham
GJ-32 Botad
GJ-33 Modasa (arrvali)
GJ-34 Dwarka
GJ-35 Mahisagar
GJ-36 Morbi
GJ-37 Chhota Udaipur
GJ-38 Gir Somanath
Thursday, 20 August 2015
Wednesday, 19 August 2015
આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online
સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...
-
STD -1 YEAR 1990 GUJARATI BOOK DOWNLOAD CLICK HERE. ⤵⤵ STD -1 OLD BOOK DOWNLOAD CLICK HERE.
-
SHIKSHAK JYOT MAGHAVVA MATE NU ADDRESS & AAPNA PRASHNO NA SOLUTION MATE INFO BY SHIKSHAK JYOT PAGE. --} USEFULL FOR ALL GUJARAT PRIM...
-
OPEN & DOWNLOAD CLICK THIS LINK. PARIPATRA DOWNLOAD STEP BY STEP CLICK HERE. INSPIRE AWARD SCHEME BABAT PARIPATRA DATE -28-1-2016. P...