એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Friday, 3 March 2017

પરિણામપત્રક

 

વિશેષતા:

ઓટોમેટિક ગણતરી અને ગ્રેડ.

પત્રક અ અને બ બંને પ્રિન્ટ ફોર્મેટ તેમજ પરિણામ પત્રક માં ઓટોમેટીક એન્ટ્રી.

પ્રગતિપત્રક ની સીટ નંબર મુજબ A4 સાઇઝ ના પેપરમાં એક સાથે  ૨ વિદ્યાર્થીના પ્રગતિપત્રક ની આગળ – પાછળ પ્રિન્ટ તેમજ સત્ર વાઈઝ માર્કશીટની પ્રિન્ટ.

SLF માટે ધોરણ વાઈઝ બંને સત્ર ના ઓટોમેટિક ગ્રેડ પત્રક.

                           ધોરણ ૩                            ધોરણ – ૩ પ્રજ્ઞા

 

                         ધોરણ – ૪                          ધોરણ – ૪ પ્રજ્ઞા            

 

                          ધોરણ – ૫                          ધોરણ – ૫ પ્રજ્ઞા

 

                                              ધોરણ – ૬

 

                                              ધોરણ – ૭

 

                                              ધોરણ – ૮

 પરિણામ પત્રક નું ફુલ વર્જન વસાવો

 

ફક્ત રૂ. ૧૯૯ માં ( Single  User) (For E-Content Charity)

 

 

આપના દ્વારા મળેલ  અનુદાન અમારી શાળાનાં બાળકો ને E-content  દ્રારા શિક્ષણ આપવામા મદદરૂપ બનશે.

 

ફોન કે વોટ્સ એપ પરથી એક્ટીવેશન કી મેળવી શકશો.

 

શરતો:

૧. પ્રોગ્રામ માર્ગદર્શન ફક્ત ફોન પર જ આપવામાં આવશે ( રૂબરૂ નહી)(શાળા સમય બાદ)

૨. કોઈ અપગ્રેડેશન ફ્રી મળશે નહી.

૩. પ્રોગ્રામની રકમ જમા કરાવ્યા બાદ પરત મળવા પાત્ર નથી.

 

વધુ માહિતી અને માર્ગદર્શન માટે

સંપર્ક

મો. ૯૬૬૨૦ ૨૧૪૦૪

 

આપના દ્વારા અનુદાન પ્રાપ્ત થતા શ્રી કુંજ પ્રાથમિક શાળા પરિવાર – ગોંડલ તથા બાળકો આપનો હૃદય થી આભાર માને છે…….

શાળાની યાદી

(૧) શ્રી કંટોલીયા પ્રાથમિક શાળા – કંટોલીયા,તાલુકો : ગોંડલ,જિલ્લો : રાજકોટ

(૨) શ્રી મોવિયા કન્યા શાળા – મોવિયા,તાલુકો:ગોંડલ,જિલ્લો:રાજકોટ

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...