એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Tuesday, 30 August 2016

Voter ID કાર્ડ - મોબાઈલ ફોનથી જ બનાવી શકાય

તમારું Voter ID કાર્ડ - Only 5 Steps

Voter ID કાર્ડ - મોબાઈલ ફોનથી જ બનાવી શકાય છે તમારું Voter ID કાર્ડ - Only 5 Steps

દેશમાં કોઇપણ કામમાં આધાર પુરાવાઓની ખુબ જરૂર પડેછે, તેમાં ખાસ કરીને ઇલેક્શન કાર્ડની વધુ. જો તમારી પાસેઇલેક્શન કાર્ડ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારેવૉટર આઇડી કાર્ડ કઢાવવા ક્યાંય જવાની જરૂર નથી, તેતમે મોબાઇલ પર જ બનાવી શકો છો. આ માટે તમારે 5સ્ટેપ્સની આસાન પ્રોસેસને ફોલો કરવી પડશે, જે અહીંબતાવવામાં આવી છે

Monday, 29 August 2016

ONLINE BADALI ORDER DOWNLOD PHASE 2

ફેઝ-2 ના ઓર્ડર માટે અહીં ક્લિક કરો 

DAHOD JILLA MA PRIMARY MA 348 ANE UPPER PRIMARY MA 480 SIXAKO NI GHAT.

DAHOD JILLA MA PRIMARY MA 348 ANE UPPER PRIMARY MA 480 SIXAKO NI GHAT.
click here to read this news

Sunday, 28 August 2016

Gyan  Saptah  Aayojan File  2016

Gyan  Saptah  Aayojan File  2016  : Every Year in Primary School Celebrated the “Gyan Saptah” Program.the Program will be  conducted on date 01-9-2016 to 05-09-2016 in Gujarat Primary School. here are Created  “Gyan Saptah “Planing File  By Mr.Dipak Panchal (S.K). you can view / download Gyan  Saptah  Aayojan File  2016 by below given 3 Activated link.

  Gyan  Saptah  Aayojan File  2016  Link 1 :Click Here

 Gyan  Saptah  Aayojan File  2016  Link 2 :Click Here 

 Gyan  Saptah  Aayojan File  2016  Link 3 :Click here

Wednesday, 24 August 2016

ONLINE BADALI SECOND PHASE

શિક્ષક/વિદ્યાસહાયકે પ્રથમ તબક્કામાં અરજી જમા કરાવી છે પણ બદલી હુકમ થયો નથી તેઓ જો ફરીથી શાળા પસંદગી કરી ફોર્મ ભરવા માંગતા હોય તો તેવો પ્રથમ તબક્કામાં મળેલ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ આપી પોતાના ફોર્મમાં શાળા પસંદગી આપી શકશે. તેમ છતાં જો આપનું અરજી-પત્રક ખુલે નહિ તો આપ નવેસરથી અરજી પણ કરી શકો છો.   બીજા તબક્કાની જીલ્લાવાર ખાલી જગ્યાની માહિતી માટેઅહી ક્લીક કરો. બીજા તબક્કા માટે ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લીક કરો. શિક્ષક/ વિદ્યાસહાયક માટે ઓન-લાઇન બદલી અંગેની સુચના (બીજો તબક્કો)આ કાર્યક્રમ માત્ર જીલ્લાની આંતરિક બદલી માટે છે, જીલ્લા ફેર બદલી માટે નથી.ફોર્મ ભરવા અંગેની સમજ.જાહેરાતફોર્મ ભરવા અંગેની સૂચનાસમગ્ર ફોર્મ અંગ્રેજી માં ભરવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી.

Monday, 22 August 2016

Create a drop-down list

Applies To: Excel 2013

Provide a more efficient worksheet by using drop-down lists in a cell where your customers can make a yes or no choice, pick a date from a calendar, or pick from another list you insert. Someone using your worksheet clicks an arrow, and then clicks an entry in the list.

On a new worksheet, type the entries that you want to appear in your drop-down list. The entries should be in a single column or row without any blank cells, like this:

TIP:  Now is a good time to Sort our data in the order you want it to appear in your drop-down list.

Select all of your entries, right-click, and then click Define Name.

In the Name box, type a name for your entries, for example, ValidDepts, and then click OK. Be sure your name doesn’t have any spaces in it. This name won’t show up in your list, but you need to name it so you can link it to your drop-down list.

Click in the cell in the worksheet where you want the drop-down list.

Click Data >Data Validation.

TIPS:  Can’t click Data Validation? Here are a few reasons why that might happen.

Drop-down lists can’t be added to tables that are linked to a SharePoint site. Unlink the table or remove the table formatting, and then try step 5 again.

The worksheet might be protected or shared. Remove the protection or stop sharing the worksheet, and then try step 5 again.

On the Settings tab, in the Allow box, clickList.

In the Source box, type and equal sign (=), immediately followed by the name you gave your list in step 3. For example, =ValidDepts.

Check the In-cell dropdown box.

If it’s OK for people to leave the cell empty, check the Ignore blank box.

Click the Input Message tab.

If you want a message to pop up when the cell is clicked, check the Show input message when cell is selected box, and type a title and message in the boxes (up to 225 characters). If you don’t want a message to show up, clear the check box.

Click the Error Alert tab.

Check the Show error alert after invalid data is entered box, pick an option from the Stylebox, and type a title and message. If you don’t want a message to show up, clear the check box.

Not sure which option to pick in the Stylebox?

To show a message that doesn’t stop people from entering data that isn’t in the drop-down list, click Information or Warning. Information will show a message with this icon  and Warning will show a message with this icon  .

To stop people from entering data that isn’t in the drop-down list, click Stop.

NOTE: If you don't add a title or text, the title defaults to "Microsoft Excel" and the message to: "The value you entered is not valid. A user has restricted values that can be entered into this cell."

Sunday, 21 August 2016

ONLINE BADALI BIJO TABAKKO

⏩Notice⏪

📌📌» *બીજા તબક્કા માટે અરજી પત્રક અને ખાલી જગ્યા ની માહિતી તારીખ 23.08.2016 ના રોજ 11:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે....*

શિક્ષક/ વિદ્યાસહાયક માટે ઓન-લાઇન બદલી અંગેની સુચના (બીજો તબક્કો)

🚧 SHARE YOUR GRUP 🚧

મતદાર માટેનાં ફોર્મ



મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે ની અરજી (ફોર્મ – ૬)  માર્ગદશૅક સુચનાઓ 

મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે ની અરજી (ફોર્મ – ૬અ)  માર્ગદશૅક સુચનાઓ 

મતદારયાદીમાં નામ કમી કરવા માટે ની અરજી (ફોર્મ – ૭)  માર્ગદશૅક સુચનાઓ 

મતદાર યાદીમાં નોંધેલ વિગતો સુધારવા માટેની અરજી (ફોર્મ – ૮)  માર્ગદશૅક સુચનાઓ 

મતદાર યાદીમાંની નોંધ બદલવા માટેની અરજી (ફોર્મ – ૮ક)  માર્ગદશૅક સુચનાઓ 

મતદારે કરવાનો એકરાર (ફોર્મ – ૧૩અ)  માર્ગદશૅક સુચનાઓ 

મતદારોના માર્ગદર્શન માટેની સુચનાઓ (ફોર્મ – ૧૩ડ)  માર્ગદશૅક સુચનાઓ 

Friday, 19 August 2016

Tuesday, 9 August 2016

ONLINE TEACHER TRANSFER

Important Notice :

 Notice Board

ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લીક કરો. જીલ્લાવાર ખાલી જગ્યાની માહિતી માટે અહી ક્લીક કરો.જાહેરાતશિક્ષક/ વિદ્યાસહાયક માટે ઓન-લાઇન બદલી અંગેની સુચનાફોર્મ ભરવા અંગેની સૂચના

 શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમો (GR)

પીઆરઈ-૧૧-૨૦૧૨/૩૧૪૭૭૬-ક [૨૩-૦૫-૨૦૧૨]પીઆરઈ-૧૧-૨૦૧૨/૩૧૪૭૭૬-ક [૦૭-૦૯-૨૦૧૩]પીઆરઈ-૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫-ક [૧૮-૦૨-૨૦૧૪]પીઆરઈ-૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫-ક [૦૫-૦૭-૨૦૧૪]પીઆરઈ-૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક [૦૨-૦૮-૨૦૧૪]


 Help Line

વહીવટી માહિતી માટે: 079-23253978

ટેકનીકલ માહિતી માટે: 079-23256592

ઉપરોક્ત નંબર સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.

Monday, 8 August 2016

Pragna Abhigam Gujarati Subject PPT for Teachers & Students


Pragna Abhigam Gujarati Subject PPT for Teachers & Students

Hello Friends ! Here are some important files for PRAGNA Schools in Power Point Presentation to improve Students Reading Ability. There are files for Milestone 0 to 8 of Gujarati Subject. These files will also be useful For Remedial Class. Click on below Given links to download all PPT And MP3 dongs for Pragna Class.

These All PPT Are Created By Our Staffmember Mr.Pravinkumar S.Chaudhary.



Gujarati Milestone 0 PPT(size 22MB)Gujarati Milestone 1 PPT ( Size 8MB)Gujarati Milestone 2 PPT(Size 6MB)Gujarati Milestone 3 PPT (Size 22MB)Gujarati Milestone 4 PPT (Size 6 MB)Gujarati Milestone 5 PPT (Size 14MB)Gujarati Milestone 6 PPT (Size 16MB)Gujarati Milestone 7 PPT (Size 21MB)Gujarati Milestone 8 PPT (Size 6.5MB)

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...