એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Friday, 6 May 2016

VNSGU CCC રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું


VNSGU દ્વારા ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ જિલ્લાના સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ માટે બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટેની CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન આજથી શરુ થઇ ગયું છે
VNSGU CCC રજીસ્ટ્રેશન માટે નીચેના પગલાંને અનુસારો
1.શરૂ પ્રથમ નીચેની લિંક પર જાઓ
http://bit.do/bZg8U
2. ઉપર ની લિંક પર ગયા પછી USER NAME, તમારું EMAIL ID, PASSWORD અને CONFIRM PASSWORD લખો ( અહીં પાસવર્ડ માં EMAIL ID નો પાસવર્ડ નથી લખવાનો બીજો પસંદ કરજો)
3. USER NAME, તમારું EMAIL ID, PASSWORD અને CONFIRM PASSWORD લખ્યા પછી SIGN ME UP પર ક્લિક કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે
4.હવે રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ નીચે લિંક પર જાઓ
http://bit.do/bZg9T
5. ઉપર લિંક પર ગયા પછી ત્યાં તમારું EMAIL અને PASSWORD લખી SIGN IN પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ખુલી જશે ત્યાં બાકી જરૂરી માહિતી ભરી લેશો
વધુ માહિતી માટે
➡ An applicant has to fill correct data so Hall Ticket can be allotted correctly.
➡ An applicant  has to pay the fees of Rs.200 for Theory & Practical both (or) Rs.100 for Theory only (or) Rs.100 for Practical only in form of Demad Draft
➡An Applicant has to attach DD with the Form in Favour of Registrar, Veer Narmad South Gujarat University, Surat. Payable at Surat.
➡ Please attach photo ID proof document with the application (Employ ID), otherwise your application will be rejected.
➡ Application form has to be filled up online & the printout duly signed by the candidate and HOD with Stamp.

➡ Candidate has to submit the application form along with fees in form of DD to VNSGU on or before 20th May 2016.
➡ Exam Center will be announced on website www.vnsgu.ac.in
➡ An applicant must submit their application to VNSGU via Speed Post or by Courier to The Registrar, "Veer Narmad South Gujarat University, Udhana Magdalla Road, Surat, Gujarat – 395007 .
➡VNSGU is not responsible for any Postal or Courier delay.
➡ Application received after Last Date of Submition will be rejected.
➡ Your submission must have : Application Printout, with proper Attestation of candidate and HOD with Stamp. Demand Draft of fee.  
Photo ID proof (Voter card/Driving license/PAN card/Passport/Adhar Card) any one.
➡ Appointment Order  Please write "CCC Exam Form" on top of the Envelope.
➡ Please verify before printing that Barcode and Photo is properly displayed or not.
➡ If Photo and Barcode are not visible your Application will be rejected.
➡ Please mail to "ccc@vnsgu.ac.in" regarding any application form query/problem.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...