મિત્રો
બે દિવસ પહેલા જ સરકારને સાતમાં પગારપંચનો રિપોર્ટ સોપ્યો તેના અનુસાર સરકારી કર્મચારીઓના પગારમાં 23.55% પગારમાં વધારો થશે
આ માટે અમારા નેટજગતના મિત્ર પ્રકાશભાઇ રાવલે તેમના બ્લોગ પર ઓનલાઇન પગાર વધારાનુ કેલ્યુલેટર મુકેલ છે તેમાં તમારે અત્યારે મોંઘવારી સાથે મળતો કુલ પગાર નાખી તમે પણ તમારા પગારમાં કેટલો વધારો થશે તે ચેક કરી શકો છો
》Check here
નોંધ: પગાર વધારાનુ ઓનલાઇન કેલ્યુલેટર ઉપરની લિંક ખોલ્યા પછી છે નીચેના ભાગમાં હશે
No comments:
Post a Comment