》ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ ૧ અને ૨ માટે નીચેની જગ્યાઓ ભરવા માટેની ઓનલાઇન અરજી મગાવવામાં આવે છે.
1. સંશોધન અધિકારીની 18 જગ્યા
2. મદદનીશ નિયામકની 02 જગ્યા
3.અધિક નિયામકની 01 જગ્યા
》ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તા 1/09/15
》ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા 16/09/15
》વધુ માહિતી માટે:-click here for more details
No comments:
Post a Comment