દાહોદ: દાહોદ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત એઆઇપીએમટીની પરિક્ષામાં એક વિધ્યાર્થી દેશમાં સાતમો રેંક લાવતા પરિવારમાં ખુશીનુ મોજુ છવાયુ હતુ. દાહોદ માટે ગૌરવજન્ય રેંક લાવતા વિધ્યાર્થીને લોકોએ અભિનંદન પાઠવ્યા છે.દાહોદ શહેરના ડો.મહેન્દ્ર મહેતાના પૂત્ર પર્વ મહેતાએ એઆઇપીએમટી 2015ની પરીક્ષા આપી હતી. તેમાં આખા ભારતમાં પર્વએ સાતમી રેંક મેળવી હતી. દાહોદના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ વિદ્યાર્થીએ આ રેંક મેળવી છે. 147 રેંક સાથે પર્વ ભોપાલ AIIMSમાં સિલેક્ટ થઇ ગયો છે. AIPMT 2015ના પરિણામ બાદ હવે તે દેશના શિર્ષ મેડિકલ કોલેજોમાંથી એક મોલાના આઝાદ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવશે.
DASH BOARD !
Subscribe to:
Post Comments (Atom)
આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online
સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...
-
STD -1 YEAR 1990 GUJARATI BOOK DOWNLOAD CLICK HERE. ⤵⤵ STD -1 OLD BOOK DOWNLOAD CLICK HERE.
-
SHIKSHAK JYOT MAGHAVVA MATE NU ADDRESS & AAPNA PRASHNO NA SOLUTION MATE INFO BY SHIKSHAK JYOT PAGE. --} USEFULL FOR ALL GUJARAT PRIM...
No comments:
Post a Comment