એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Wednesday, 24 May 2017

TET- 2 પરીક્ષા માટેની મહત્વની બુક BY KNOWLEDGE POWER & TET HTAT GURU.

   પ્રસ્તાવના ::

ગણિત-વિજ્ઞાન ની બુક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.

ભાષાની બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.

સામાજિક વિજ્ઞાન બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.

આ બુક CASH ON DELIVERY સીસ્ટમથી ખરીદવા અહી કલીક કરો.

આવનારી TET-2   પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.

મિત્રો, ટેટ અને ટાટ જેવી સરકારી શાળાઓમા શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાત મા વિશ્વાસપાત્ર બે નામ એટલે બૂક પ્રકાશન મા “નોલેજ પાવર” અને ઓનલાઇન વેબસાઇટમા “TET HTAT GURU”.  અત્યાર સૂધી ગુજરાત ના લાખો ઉમેદવારો ઓનલાઇન અમારી વેબસાઇટ TET HTAT GURU ના માધ્યમથી તૈયારીઓ કરી ને બિનસચીવાલય ક્લાર્ક,પોલીસ કોન્સટેબલ,ફોરેસ્ટ,તલાટી મંત્રી.જૂનીયર ક્લાર્ક વગેરે પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે “નોલેજ પાવર” પુસ્તક ની મદદથી પણ ઘણા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી ચૂક્યા છે.

અત્યાર સુધી Team Tet Htat guru   દ્વારા વેબસાઇટ પર જરૂરી સાહિત્ય જ મૂકવામાં આવતું હતું પણ અમારા હજારો વીઝીટરની લાગણી અને માંગણી ને ધ્યાન માં રાખીને આવનારી TET-2 પરીક્ષા માટે બૂક પ્રકાશન માં જાણીતું નામ Team Knowledge power સાથે સુભગ સમન્વય સાધી ને એક આદર્શ કહી શકાય તેવું  પુસ્તક આપની સમક્ષ મૂકતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તકમાં Team Tet HTat guru અને Team Knowledge power ના અનુભવના નીચોડરૂપે મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આવનારી TET-2 પરીક્ષા માટે ત્રણેય વિષય (1) ભાષા (2) સામાજીક વિજ્ઞાન અને (3) ગણિત-વિજ્ઞાન ના સીલેબસ ને ધ્યાનમાં રાખીને આવરી લીધેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી હજારો  ઉમેદવારો અન્ય પરીક્ષાઓમાં અમારી વેબસાઇટ અને પુસ્તક દ્વારા સફળતા મેળવી ચૂક્યા છે એ જ રીતે આપ પણ આવનારી TET-2 પરીક્ષામાં ધાર્યું પરીણામ મેળવી શકશો.

લી. સંપાદક મંડળ

·         TET HTAT GURU (ટેટ-2 બે વખત,ટેટ-1 2 વખત અને HTAT પરીક્ષા 4 વખત પાસ With 100+ marks)·         વી.બી. પરમાર સાહેબ ·         કે.જે. પરમાર સાહેબ ( Gujarat Famous Blog www.kjparmar.in )     બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.     9824348980   7016854648  8347307097

                                                 

                                                  

 



       ભાષાની બુકની વિશેષતાઓ અને સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં કલીક કરો.

    સામાજીક વિજ્ઞાન ની બુકની વિશેષતાઓ અને સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં     કલીક કરો

       પ્રાપ્તિસ્થાન :- 

  ---- >  ઓનલાઇન પેમેન્ટ દ્વારા 

     અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બુક ખરીદવા થી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.

ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?

આ બૂક મા ટેટ -2 ના અ‍ભ્યાસક્ર્મના તમામ મુદ્દાઑનો સમાવેશ કરવામા આવ્યો છે.બૂક્ની કીમત 350 રૂપિયા છે.પણ ઓનલાઈન ખરિદી ઊપર  15 ટ્કા ડીસ્કાઉંટ આપવામા આવે છે.બૂક્ની  ઓનલાઈન ખરિદી માટે સૌ બાજુમા આપેલ  Procced બટ્ન ક્લિક કરવુ.ત્યારબાદ આપનુ પુરેપુરૂ સરનામુ મોબાઈલ નમ્બર સાથે લખો.ત્યારબાદ  PAY NOW ઓપ્સન પર જવુ .જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યારબાદ   ATMની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.ત્યારબાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા આપનુ પેમેંટ થઈ જશે.અને આપને ક્મ્ફર્મેશન મેસેજ મળી જશે.અને બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જ્શે.વધુ માહિતી માટે 9558551973 કે 9824348980 પર સંપર્ક કરવો.

ઓનલાઇન પેમેન્ટ માટે ચૂકવવાની કિંમત :- 

  બુકની છાપેલી કિમત : રૂ. 350 

  બાદ: 15 % વળતર  --  રૂ. 51

 બુકની વેચાણ કિંંમત : રૂ. 299

  -------->  ગુજરાત ના તમામ જાણીતા બૂક સ્ટોર માં ઉપલબ્ધ.

    આ બુક ગુજરાત ના જાણીતા તમામ બુક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બુક ખરીદી શકો છો.  બુક સ્ટોરમાંથી બુક ખરીદતી વખતે ઉપર મુકેલ બુક ની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.

બુક-સ્ટોર ની યાદી માટે અહીં ક્લિક કરો.

ભાષાની બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો. 

સામાજિક વિજ્ઞાન બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.

ઓનલાઇન ડેમો કવીઝ નંબર 1 રમવા માટે અહિં કલીક કરો

ઓનલાઇન ડેમો કવીઝ નંબર 2 રમવા માટે અહિં કલીક કરો

Tuesday, 23 May 2017

GUJARAT UNIVERSITY - AHMEDABAD

B.Sc. Sem 1st Admission 2017-18

Gujarat University has published Admission Notification for Admission in B.Sc. Sem 1st during Year 2017-18. Check below for more details. 

Course: B.Sc. sem 1st

Application Mode: Online

Eligibility :- 12th Science 

Last Date of Application :- 31/05/2017

Pro Merit Display: 03-06-2017

Notification: Click here

Website: Click here

GUJARAT SECONDARY & HIGHER SECONDARY EXAMINATION BOARD 

GSEB has published official press note on website for Result date. Check below for more details.

Exam: SSC (Std 10) - Metric level

Exam held: March 2017

Result Date: 29-05-2017 - 08.00 AM

Notification: Click here

Sunday, 14 May 2017

D A BILL TAFAVAT IN XL SHEET


mitro sarkare 2% moghvari JULY-2016 TO DECEMBER-2016 sudhi jaher kari hati tyar baad january 2017 thi april-2017 sudhi 4% DA jaher karel chhe....to aap mitro jano chho te mujab tamare have AA DA difference bill banavvu padse to aap nimahenat ochhi karva mate aapna j parivar na sabhya rikeshbhai patel dwara DA difference bill taiyar banavine mukel chhe...jema fakt tamare tamari basic nakhvano reshe ..

○basic nakhta j tamaru bill autometic geNerate thai jashe...

○BILL DOWNLOAD KARVA NICHE CLICK KARO

>> Click here to view 

Saturday, 13 May 2017

ગણિત -વિજ્ઞાન ની બુકની વિશેષતાઓ અને સંપૂર્ણ વિગતો

બુકમાં કુલ પેજ : 592ઓનલાઇન પેમેન્ટ માટે ચૂકવવાની કિંમત :- 

  બુકની છાપેલી કિમત : રૂ. 370 

  બાદ: 15 % વળતર  --  રૂ. 56

 બુકની વેચાણ કિંંમત : રૂ. 314

વિભાગ -1 

શિક્ષકની માનસિક સજજતાશૈક્ષણીક મનોવિજ્ઞાનશૈક્ષણીક નિયમો-અધિનિયમોશૈક્ષણીક સંસ્થાઓપ્રાથમિક શિક્ષણનું વહિવટી માળખુંભારતમાં શૈક્ષણીક પંચો-સમિતિઓભારત જનરલ નોલેજભારત ઇતિહાસગુજરાત ઇતિહાસભારત ભૂગોળગુજરાત ઇતિહાસછેલ્લ 7 માસનું કરન્ટ અફેયર્સ મુદ્દા વાઇઝઅંગ્રેજી ગ્રામરગુજરાતી વ્યાકરણ


વિભાગ-2 સામાજીક  વિજ્ઞાન 

આ વિભાગમાં ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકોમાંથી સારરૂપ મહત્વના અને પરીક્ષામાં પૂછાઇ શકે તેવા તમામ મુદ્દાઓ આવરી લીધેલ છે. જેથી તમારે પાઠ્યપુસ્તકો વાંચવાની જરૂર નહી રહે.

  1.  વિજ્ઞાન ધોરણ 6
  2.  વિજ્ઞાન ધોરણ 7
  3.  વિજ્ઞાન  ધોરણ 8
  4.  ગણિત ધોરણ 6
  5.  ગણિત ધોરણ 7
  6.  ગણિત ધોરણ 8
  7.   અગાઉના વર્ષોમાં લેવાયેલ TET-2 પરીક્ષાનાં પેપરો જવાબો સહિત





આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...