એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Thursday 3 September 2015

★રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર માટે 1426 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-૩ ની ભરતીની જાહેરાત★

》રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર માટે 1426 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-૩ ની ભરતી માટેની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે

》પગાર ધોરણ: પ્રથમ પાંચ વર્ષ રૂ ૧૩૫૦૦/- ફીક્સ ત્યાર બાદ ૫૨૦૦-ર૦ર૦૦ ગ્રેડ પે રૂ ૨૮૦૦

》ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તા: 04/09/15

》ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા: 14/10/15

》વધુ માહિતી માટે:-click here

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...